વડાલી તાલુકા માં ખાસ કરીને ત્રણ રાઉન્ડ માં વધુ વરસાદ વરસ્યો જેમાં પહેલા 12 ઈંચ કરતા વધુ તો બીજા રાઉન્ડ માં 9 ઈંચ કરતા વધુ તો ચાલુ સપ્તાહે 8 ઈંચ કરતા વધુ આમ કુલ મળી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1383 એમ.એમ.વરસાદ એટલે કે સરેરાશ 55 ઈંચ કરતા વધુ વરસાદ વડાલી તાલુકા માં નોંધાયો એમ આજે બે વાગે જિલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા જાણવા મળ્યું હતું.