સરકારશ્રી દ્વારા જાહેર કરેલા 2024 ના અતિવૃષ્ટિ સહાય પેકેજમાં બગસરા તાલુકાના બે ગામ વંચિત રહેતા આવેદનપત્ર આપ્યુબગસરા તાલુકાના સનાળીયા અને ખીજડીયા બે ગામોને બાદ કરતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયોના ખીજડીયા અને સનાળીયા ગામના ખેડૂતોએ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું,સનાળીયા અને ખીજડીયા ગામે ખેડૂતોએ ન્યાય થતાં ન્યાય આપોની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા,ખીજડીયા અને સનાળીયા ગામને કૃષિ રાહત પેકેજમાં અન્યાય મુદ્દે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું..