માનસી સર્કલ પાસે સેટેલાઈટ સેન્ટરમાં શ્વાનનો આતંક, સ્થાનિકોમાં રોષ અમદાવાદના માનસી સર્કલ નજીક આવેલા સેટેલાઈટ સેન્ટર વિસ્તારમાં શ્વાનના ત્રાસથી સ્થાનિક લોકો હેરાન-પરેશાન થયા છે. આજરોજ શુક્રવારે બપોરે ચાર વાગ્યે સ્થાનિકોએ આ મુદ્દે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી અને સમસ્યાના નિરાકરણ માટે તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ દર્શાવ્યો હતો....