મોરબી શહેર ખાતે છેલ્લા 17 વર્ષથી પરંપરા રીતે સિદ્ધિ વિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવતું હોય, જે સંદર્ભે આજરોજ શનિવારે સાંજે છ વાગ્યે સિદ્ધિ વિનાયક કા રાજાના આયોજકો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આયોજન અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી...