પોલીસે નેશનલ હાઈવે 48 મુંબઈ થી અમદાવાદ જતી ટ્રેપ ઉપર ચીખલી ગામના પાટીયા પાસે નાકાબંધી વોચ ગોઠવી ચાલક આરોપી અમજદ દિલાવર ખાન ના દુદુખાન પઠાણ ને આઇસર ટેમ્પો નંબર જીજે 21au 8751 માં ડ્રાઇવર કેબીનના પછા ડાલામાં ચોર ખાનું બનાવી ભારતીય બનાવટ વિદેશી દારૂની વિસ્કીની બાટલીઓ નંગ 3240 જેની કિંમત ₹5, 61,600 નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રક મોબાઈલ નંગ મળી કુલ 15,67,100 નો મુદ્દામાલ કબજે કર્યો છે વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.