જે.જી.સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ સરસ્વતી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે, કિમ્બુવા પાટીયાથી કિમ્બુવા ગામ જતા રોડ પર આવેલ કેનાલની બાજુમાં આવેલ બાવળોની ઝાડીમાં એક ઇસમ દેશી હાથ બનાવટની બંદુક લઇને ફરે છે.જે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા દેશી બનાવટની બંદુક સાથે ઇસમ મળી આવતા સદરી ઇસમને પકડી પાડી ઇસમ વિરૂધ્ધમાં સમી પો.સ્ટે. આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કર્યો