ઊંઝા શહેરમાં વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓએ શહેરને જીવંત બનાવ્યું છે શેઠ એમ આર સાર્વજનિક પુસ્તકાલયમાં રિઝનીંગ અને ગણિતના નિષ્ણાંત નીરજભાઈ ભરવાડ ની મુલાકાત નોંધપાત્ર રહી ઊંઝામાં શૈક્ષણિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો ધબકાર પુસ્તકાલય મુલાકાત,ચિત્ર સ્પર્ધામાં વિજય અને શિક્ષક દિન ઉજવણીથી શહેર બન્યું જીવંત.