This browser does not support the video element.
સંજેલી: દાહોદ SOG પોલીસે ડુંગરા ખાતેથી ગાંજાના છોડ ઝડપી પાડયો
Sanjeli, Dahod | Sep 10, 2025
આજે તારીખ 10/09/2025 બુધવારના રોજ બપોરે 1 કલાકે આપેલ માહિતી મુજબ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે SOG પોલીસે ગાંજાના છોડ ઝડપી પાડયો. પોલીસે કુલ 9.3 કિલો જેની કિમત 90,300 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો. પોલીસે 1 આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.