Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: 4થી 7 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Kaprada, Valsad | Sep 2, 2025
હવામાન વિભાગના ડાયરેક્ટર, ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ બાદથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે.
Read More News
T & CPrivacy PolicyContact Us