આજરોજ ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા ખાતે નિર્માણાધીન ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના કાર્યાલયની મુલાકાત ડાંગના ધારાસભ્ય વિજય પટેલે લીધી હતી આ કાર્યાલય કાર્યકર્તાઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બની રહેશે.ભાજપના “સંગઠન સે શક્તિ” ના મંત્રને વધુ મજબૂત બનાવતા ડાંગ જિલ્લાના દરેક ખૂણે વિકાસ અને સેવા પહોંચે તેવો મજબૂત વિશ્વાસ છે.