દાહોદ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં અલગ અલગ શહેરમાં ગણપતિના આગમનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અલગ અલગ વિસ્તારોમાં જિલ્લામાં તમામ લોકો શ્રીજીની પ્રતિમાને પૂજા પાઠ કરી અને ત્યારબાદ અહીં લાવવામાં આવ્યા હતા શહેરના વિસ્તારોમાં આ યાત્રા ફરી હતી મોટી સંખ્યામાં જ વિસ્તારના લોકો જોડાયા હતા