Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: ડુંગરી હાઇવે ઉપર ઓવરટેક કરવા જતા કન્ટેનર કાદવમાં ફસાયુ

Valsad, Valsad | Aug 24, 2025
રવિવારના 01:00 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના ડુંગરી નેશનલ હાઇવે નંબર 48 ઉપર થયેલા ટ્રાફિકજામમાં ઓવરટેક કરવા જતા કન્ટેના કાદવમાં ફસાયું હતું. ચાલાકે ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ કન્ટેનર ન નીકળતા એની એ જ પરિસ્થિતિમાં ફસાઈ જવા પામ્યો હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us