વડાલી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ 8 તારીખે સાંજના 6 વાગ્યા ના સુમારે એક મહિલા ને શારીરિક અડપલાં અને બીભત્સ માંગણીઓ અને એકલતા નો લાભ ઉઠાવી આબરૂ લૂંટવા નો પ્રયાસ બાબત ની એક મહિલા એ એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે મહિલા ની ફરિયાદ ના આધારે આરોપી ને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.