Install App
khbharnavsari
This browser does not support the video element.
નવસારી: નવસારીમાં શાકભાજીના ભાવમાં વધારો થતા એપીએમસી ના ડિરેક્ટરે એપીએમસી થી આપી માહિતી
Navsari, Navsari | Sep 4, 2025
નવસારી માં શાકભાજીના ભાવમાં વધારો થતા એપીએમસીના ડિરેક્ટરે એપીએમસી થી માહિતી આપી હતી અને જેના 30 રૂપિયા હતા તેના ₹60 અને 60 રૂપિયા હતા તેના ₹100 માં ભાવમાં ઘરકમ વધારો જોવા મળ્યો છે. આ સમગ્ર માહિતી નવસારી એપીએમસીના ડિરેક્ટરે આપી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!