રાધનપુર સાંતલપુર મત વિસ્તારના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ વઢિયારી સેવા કેમ્પની મુલાકાત લીધી હતી.અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ થવા પામ્યો હતો.ત્યારે ધારાસભ્ય લવિંગજી સોલંકી પણ કેમ્પ પર પહોંચ્યા હતા અને સેવા કેમ્પની મુલાકાત લીધી હતી.