સાંતલપુર તાલુકાના વૌવા શાળાએ આવતી ગ્રામ્ય વિસ્તારની બસ માં આસપ્સ વિસ્તારના બાળકો વૌવા શાળાએ જવા આવવા માટે એક માત્ર બસનો સહારો હતો ત્યારે આ બસ અંબાજી મેળામાં ફાળવી દેવામાં આવતા આસપાસ ગ્રામ્ય વિસ્તારના બાળકોને શાળાએ અભ્યાસ માટે પગે ચાલીને આવવા નોબત આવી હતી અને બાળકોને બસ બંધ થતાં હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો હતો.