આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થાય તેના માટે નવસારી જિલ્લાના sp રાહુલ પટેલ તમામ ગણેશ ભક્તોને અપીલ કરી કે વહેલામાં વહેલી રીતે વિસર્જન પૂર્ણ થાય. તે માટે અપીલ કરી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થાય તે બાબતે ગણેશ ભક્તોને જાણ કરી.