વંથલી શહેરના વતની અને જાણીતા આગાહીકાર રમણીક વામજાએ આગામી દિવસોમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં 7 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર દરમિયાન 2 થી 10 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી આગાહી કરી છે. વંથલી શહેર ખાતેથી આગાહી કરવામાં આવી છે.