Download Now Banner

This browser does not support the video element.

વેરાવળની ગોકુલધામ સોસાયટીમા વૈષ્ણવ સંપ્રદાય મહીલા સત્સંગ મંડળ દ્રારા ઠાકોરજીનો સત્સંગનો કાર્યક્રમ યોજાયો

Veraval City, Gir Somnath | Aug 25, 2025
વેરાવળ શહેરમા છેલ્લા 45 વર્ષથી વૈષ્ણવ સંપ્રદાય ના મહીલા સત્સંગ મંડળ દ્રારા ઠાકોરજીને પ્રીય એવા સત્સંગનો કાર્યક્રમ યોજાય છે જેમા ગત 24 ઓગસ્ટના સાંજે 7 કલાક આસપાસ વેરાવળની ગોકુલધામ સોસાયટીમા સત્સંગનો કાર્યક્રમ યોજાયો જેમા ઠાકોરજીનો શણગાર ,મહાપ્રસાદ, મહાઆરતી ,ધૂન કીર્તન, રાસગરબા સહીતનો કાયઁક્રમ યોજ્યો અગ્રણી મંજુબેને આપી સમગ્ર માહીતી .
Read More News
T & CPrivacy PolicyContact Us