મળતી માહિતી મુજબ, મૃતક ભાવનાબેન હરીલાલ રાઠોડ (ઉં.વ. ૫૭), જે દોલતપરાના રહેવાસી હતા, તેઓ તેમના દીકરા અનિલભાઈની મોટરસાયકલ પર જેતપુરથી જૂનાગઢ આવી રહ્યા હતા. કીઆ શોરૂમ સામે પહોંચતા જ અચાનક એક કૂતરો રોડ પર આડો આવ્યો. કૂતરાને બચાવવા માટે અનિલભાઈએ વાહન પરનો કાબુ ગુમાવતા, પાછળ બેઠેલા તેમના માતા ભાવનાબેન મોટરસાયકલ પરથી નીચે પડી જતા મોત થયેલ