ડેડીયાપાડા ના ટીમબાપાડા મા આવેલ ઇનરેકા સંસ્થાન સંચાલિત સનાતન ધર્મ સિનિયર સેકન્ડરી સ્કૂલ ટીમબાપાડા માં વિદ્યાર્થીઓ ને નર્મદા જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા જેમાં હંમેશા કેલ્મેટ અથવા સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ.રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ કદી ન કરીએ. સિગ્નલ તોડવાના બદલે ધીરજપૂર્વક રાહ જોઈએ.વાહન ચવાલતી વખતે ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરીએ.♦ માર્ગની ગતિ મર્યાદાનો ભંગ કરીને પુરઝડપે અથવા જોખમી રીતે વાદન ન ચાલવીએ. ઉતાવળ કર