Download Now Banner

This browser does not support the video element.

લાલપુર: સણોસરી નકલંકધામ રહુજા ખાતે 3 સપ્ટેમ્બરના રોજ લોકમેળાનું આયોજન કરવામાં આવશે

Lalpur, Jamnagar | Aug 29, 2025
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ખાતે આવેલ શ્રી રામદેવપીરના સાનિધ્યમાં 3 સપ્ટેમ્બર ના રોજ લોકમેળાનું આયોજન કરવામાં આવસે જેમાં નાની મોટી રાઈટ્સ અને ખાણી પીણીના સ્ટોલો હશે આ મેળામાં આસપાસના ગ્રામ જુનો ઉમટશે અને મેળાની મોજ માણસે
Read More News
T & CPrivacy PolicyContact Us