ઊંઝા ખાતે ધારાસભ્ય કિરીટભાઈ પટેલના હસ્તે સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા ઊંઝા ખાતે તાલુકા કક્ષાએ પુસ્તકાલયની ભેટ મળતા નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પટેલ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી 3000 પુસ્તકો સામાયિકો વર્તમાન પત્રો ઉપલબ્ધ સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ