અમદાવાદમાં ચોરી અને લૂંટની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ચોરીની ઘટનાને વધતા પોલીસની પેટ્રોલીંગ પર સવાલો ઊભા થઈ રહ્યા છે હાલમાં જૈન સમાજના પર્વ ચાલી રહ્યું છે. આ પરવ દરમિયાન શહેરના બેચર પર વિસ્તારમાં જૈન મંદિરમાંથી શાંતિનાથ ભગવાનની ચાંદીની મૂર્તિ ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ કરી છે