પ્રાથમિક માહિતી મુજબ, આવા જ કિસ્સાઓમાં કેરિયરો બિનવારસી બેગ ટ્રેનોમાં મૂકી દૂરથી નજર રાખતા હોય છે, જેથી પકડાયા વગર માલ પહોંચાડી શકાય. પરંતુ આ વખતે ચુસ્ત ચેકિંગ અને ફાસ્ટરની સુઘંધ શક્તિના કારણે ગાંજાનો જથ્થો ઝડપી લેવાયો હતો.સ્નિફર ડોગ ફાસ્ટર ની સરાહનીય કામગીરીના વીડિયો પણ રેલવે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે