તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના પીન્કુ તરીકે રોલ ભજવનાર પીંકુએ નવસારીની મુલાકાત લીધી હતી ત્યારે સિંધી કેમ ખાતે આવી પહોંચતા સિંધી કેમ્પ પાસે આવેલ રોકી ભાઈની દુકાનમાં કેકની મજા માણી હતી અને તેમને શુભકામનાઓ પાઠવી હતી મોટી સંખ્યામાં નવસારી શહેરીજનો તેમના સાથે સેલ્ફી પાડી હતી.