સુરત શહેરમાં દારૂબંધી માત્ર કાગળ પર દેખાઈ રહી છે જેનો ઉદાહરણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે જ્યાં એક યુવાન સલાહ જાહેર દારૂ પીને બીઆરટીએસ રૂટમાં સૂઈ જતો દેખાઈ રહ્યો છે જેના લઈને આસપાસના લોકો પણ ત્રાહિમામ ઉઠા ઉઠી પામ્યા છે જ્યાં આવા નસેલા વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે બીઆરટીએસ માં સુતેલા યુવકનો અગર કોઈ ત્યાંથી બસ પસાર થઈ રહ્યો હોય તો મોત પણ થઈ શકે તેમાં કોઈ બે મત નથી.