આજરોજ સવારના 11:00 વાગે અંજાર નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં લારી ગલા ઊભા રાખી દબાણ કરનાને અગાઉ નોટીસ આપવામાં આવી હતી ત્યારબાદ કેટલાક દબાણ કારોને પોતાના દબાણ સ્વેચ્છાએ ખસેડી લીધા હતા પરંતુ ચાલીસેક જેટલા દબાણકારોને નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અંજાર નગરપાલિકા ચીફ ઓફિસર તુષાર ઝાલટીયાના માર્ગદર્શન હેઠળ દબાણ શાખા ના અધિકારી કર્મચારીઓ દ્વારા અંજાર પોલીસના બંદોબસ્ત હેઠળ દબાણ દૂર કરવામાં આવ્યા હતા