ઈડરની કે એચ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો સ્વ ખેમાભાઈ હીરાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઈડરની કે એચ હોસ્પિટલ ખાતે આજે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદની ખ્યાતનામ જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આજે સવારે આ હોસ્પિટલ ખાતે સવારે 10:00 વાગ્યાથી એક વાગ્યા સુધી ફ્રી નિદાન કેમ્પનું આય