બુધવારના 8કલાકે ટ્વીટરના માધ્યમથી આપેલી વિગત મુજબ વલસાડ જિલ્લા અને સંગપ્રદેશ દાદરા નગર હવેલીમાં મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.જેના ટ્વીટરના માધ્યમથી વેધર ફોર્ટ કાસ્ટ બહાર પાડવામાં આવ્યા છે.