ગુરૂવારના 5:30 કલાકે રજૂ કરેલા આરોપીની વિગત મુજબ વલસાડના તિથલ રોડ ઉપર પ્રેમકુટીર એપાર્ટમેન્ટમાં 14 2 2025 ના રોજ ચોરીની ઘટના બની હતી. જેમાં વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસની ટીમે આરોપીને મહારાષ્ટ્ર થી ઝડપી લાવી છે.અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.