નવસારીમાં કોર્ટ કચેરીની સામે જે ચોરીની ઘટના બની હતી આ ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે જેમાં એક વ્યક્તિ રેખી કરી રહ્યો હોય તેવા દ્રશ્ય દેખાઈ રહ્યા છે. 29 તારીખે આજ ચોરીની ઘટના બની હતી જેમાં ઝેરોક્ષ ની દુકાન આજે બે જેટલી દુકાનમાં ચોરી થઈ હતી જેને લઇને આ સીસીટીવી વિડિયો સામે આવ્યા છે.