ચીખલી પોલીસમાં સર્જન ભાઈ સોમાભાઈ હળપતિએ ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા ટ્રક ચાલક પોતાનું કબજાનું વહન પૂર ઝડપે અને ગફરત ભરી રીતે હંકારી લાવી હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર gj 15 bq 5604 ની પછાડથી ટક્કર મારી એકસીડન્ટ કરી ફરિયાદીના સાઢુભાઈની પત્ની શીલાબેન તથા એક છોકરાને જમણા હાથના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા