ધ્રાંગધ્રા પ્રાપ્ત અધિકાર દ્વારા ગેરકાયદે ખનન સામે કડક કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ધ્રાંગધ્રા હાઇવે કુડા ચોકડી રોડ પર થી કપચીના બે ડમપર તથા પથ્થરનું એક ડમપર જડપી પાડવામાં આવ્યું જેમાં ત્રણ સહીત લાખોનો મુદામાલ જપ્ત કરી સેવા સદન ખાતે સીઝ કરવામાં આવ્યો