આજે ગુરુવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ ભરત રાઠોડ ડીસીપી ઝોન ૨ એ આત્મ હત્યા કેસમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે રિવરફ્રન્ટ પર સૌથી વધુ આત્મહત્યાની ઘટના ઘટતી હોય છે.જેમાં પોલીસની ટીમ દ્વારા યોગ્ય કામગીરી કરાઈ છે.છેલ્લા ૬ મહિનામાં આત્મહત્યા કરવા જતા ૧૫ જેટલા લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.