બુધવારના 7 કલાકે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા આપવામાં આવેલી આંકડાકીય વિગત મુજબ વલસાડ જિલ્લાના સીટી પોલીસ સ્ટેશનના વિવિધ પોલીસ સ્ટેશનમાં જનરક્ષક હેઠળ મહત્વની સેવાઓ મેળવવા માટે જનરક્ષક વાન ફાળવવામાં આવી છે.જેમાં 112 ડાયલ કરવાથી ઇન્ટીગ્રેટેડ ઈમરજન્સી સેવાઓ ઝડપથી મળી રહેશે.