આજે તારીખ 26/08/2025 મંગળવારના રોજ મળેલી માહિતી મુજબ ગતરોજ મોડી રાત્રે 12.35 કલાક આસપાસ 12 ફૂટ લાંબો અને 15 કિલો વજન ધરાવતા અજગરનુ સંજેલી વન વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યુ.ઝૂસામાં મકાનના ઠાળિયામાં અગજર જોવા મળતા અગજરની જાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને કરાતા ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અગજરને રેસ્ક્યુ કર્યો.હાલ ચોમાસાની સીઝન વચ્ચે સાપ અને અગજર જેવા સરીર્સપો વારંવાર રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે.