Download Now Banner

This browser does not support the video element.

જેતપુરના ચાપરાજપુર ગામે સાડી ના કારખાનામાં પરપ્રાંતીય મહિલાનો આપઘાત

Jetpur City, Rajkot | Sep 10, 2025
જેતપુર મા પરપ્રાતીય મહિલા નો ગળે ફાસો ખાઈ આP*ઘાત ચાંપરાજપુર મા આવેલ કારખાનામાં ત્રીજા માળે રૂમમાં અગ્રમય કારણોસર ગળે ફાસો ખાઈ આP*ઘાત કર્યો અંજલી રાજેશ ભાઈ ગોધમ ઉં 25 નામની મહિલા નો આP*ઘાત મૃતક ના મૃતદેહ ને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી
Read More News
T & CPrivacy PolicyContact Us