મોરબી પંથકની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ બે ડેમમાં તાજેતરમાં તંત્ર દ્વારા દરવાજા બદલાવાની કામગીરી હાથ ધરવામાં આવી હોય જે બાદ ડેમમાં પાણી સંગ્રહ થવાનું શરૂ થતા વર્તમાન ચોમાસાના વરસાદના કારણે મચ્છુ બે ડેમમાં અત્યાર સુધીમાં કુલ 61 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો હોવાની વિગતો મળી રહી છે...