Install App
khbharnavsari
This browser does not support the video element.
જલાલપોર: સાલેજ ગામમાં 60 લાખના ખર્ચે પ્રાથમિક શાળાનો ભૂમિ પૂજન ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું
Jalalpore, Navsari | Sep 24, 2025
સાલેજ ગામ ખાતે રૂ. 60 લાખના ખર્ચે નિર્માણ થવા જઈ રહેલી પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન કરીને ગ્રામજનોને ધારાસભ્યએ આ શાળાના નિર્માણથી ગામમાં શિક્ષણની સુવિધાઓ વધુ મજબૂત થશે. ભાજપ સરકાર હંમેશા શિક્ષણના વિકાસ માટે કટિબદ્ધ છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!