જામનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે થી ત્રણ દિવસ દરમિયાન જામનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન જામજોધપુર પંથકમાં 3 મી.મી. વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે જામજોધપુર પંથકમા 3મિમી વરસાદ નોંધાયો છે