મેંદરડા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ મુકામે ગણપતિ સ્થાપના દ્વિતીય દિવસે મહા આરતી માટે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઇ ઠુંમ્મર તેમજ તેમની સાથે ભાજપ મહિલા પાંખના આગેવાન તેમજ જૂનાગઢ જિલ્લા ઉપાધ્યક્ષ શૂશ્રી ભાવનાબેન (ડોલીબેન ) અજમેરા, તેમજ તાલુકા ભાજપના મહામંત્રી શ્રી અજયભાઇ ભટ્ટ અને મેંદરડા તાલુકા વંદે માતરમ્ સમિતિ અને અનેક સામાજિક સંસ્થાઓ માં જોડાયેલા શ્રી અશ્વિનભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.