Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં મોટી લૂંટનો પર્દાફાશ: ₹1.50 લાખના સોનાના દાગીના સાથે 3 શખ્સો ઝડપાયા

Rajkot East, Rajkot | Oct 6, 2025
રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં મોટી લૂંટનો પર્દાફાશ: ₹1.50 લાખના સોનાના દાગીના સાથે 3 શખ્સો ઝડપાયા પોલીસે ચોરીમાં વપરાયેલ રીક્ષા, હથિયાર અને તમામ મુદ્દામાલ કર્યો રિકવર
Read More News
T & CPrivacy PolicyContact Us