Download Now Banner

This browser does not support the video element.

લાલપુર: લાલપુર રૂપાવટી ડેમ 100% ભરાયો સિંચાઈ વિભાગ દ્વારા ડેમના પટમાં અવરજવર ન કરવાં અનુરોધ

Lalpur, Jamnagar | Aug 28, 2025
જામનગર જિલ્લાના લાલપુર રૂપાવટી ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રહ શક્તિના 100% ડેમ ભરાઈ ગયેલ છે. ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલુ છે. તો આથી ડેમના પટમાં અવર-જવર ન કરવા જામનગર સિંચાઇ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us