બ્રેકીંગ - જેતપુર જેતપુર ના પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માત નેશનલ હાઈવે પર ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પ્રથમ ફૂટપાથ પર ચડી પલ્ટી માર્યો આગળ જતા ટેમ્પો એ પલટી મારતા પાછળ આવતી કાર ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો અકસ્માતમા 2 લોકો ઈજાગ્રસ્ત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાસેડાયા ઉદ્યોગ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી