નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે વાસદા ખાતેના એક રોડનો ચોકાવનારો વિડિયો સામે આવ્યો છે. વાહડા ખાતે વાઘને શામળાજી હાઇવે પર ખાડા રાજની સ્થિતિનું નિર્માણ થયું છે. આ જ પ્રકારે વાંસદા તાલુકામાં રોડ પર પણ આ પ્રકારની સ્થિતિ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરસ હતા અને પ્રશ્નો ઉપસ્થિત થયા છે.