Download Now Banner

This browser does not support the video element.

વાપી: વાપીમાં સાંસદ ધવલ પટેલે ગણેશ પંડાલોમાં હાજરી આપી સાથે પ્રતિક્રિયા આપી

Vapi, Valsad | Aug 30, 2025
વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે વાપી શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવના અંતર્ગત વિવિધ સોસાયટી તેમજ જાહેર સ્થળોએ આયોજિત ગણેશ પંડાલોની મુલાકાત લીધી હતી. આ અવસરે સાંસદે વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમણે પંડાલ આયોજકો અને સ્થાનિક ભક્તજનો સાથે મુલાકાત કરી તેમને ઉત્સાહિત કર્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us