Download Now Banner

This browser does not support the video element.

કતારગામ: અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી વિસ્ફોટક ફટાકડા નો જથ્થો રાખી આરોપી ને 8.59.595 ના મુદામાલ સાતે જડપી પાડ્ય.

Katargam, Surat | Oct 6, 2025
અમરોલી કોસાડ આવાસ એચ-૦૫ ખાતેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખેલ વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કિંમત રૂપીયા ૮,૫૯,૫૯૫/-ની મત્તાની સાથે એક ઈસમ તથા એક મહિલાને ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ.
Read More News
T & CPrivacy PolicyContact Us