Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારી મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન નો આકાશી નજારો શહેરનો અને ઓવારા નો શેર કર્યો

Navsari, Navsari | Sep 8, 2025
નવસારી મહાનગરપાલિકા દ્વારા પૂર્ણા નદીના ઓરે વિશેષ આયોજન ગણપતિ વિસર્જન માટે કરવામાં આવ્યો હતો જો કે હવે આ વિસર્જનનો આકાશી નજારો મહાનગરપાલિકા દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં અને ઓવારા પર લોકોની ભીડ ઉમટેલી જોવા મળી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us