Download Now Banner

This browser does not support the video element.

ઉમરગામ: મોહનગામ ફાટક પાસે ખાડાના કારણે બે ટ્રક ફસાઇ

Umbergaon, Valsad | Sep 12, 2025
ભીલાડ નજીક આવેલા મોહનગામ ફાટક પાસે શુક્રવારના રોજ સવારે રોડ પર મોટા મસ ખાડાના કારણે બે ટ્રક ફસાઇ જવા પામી હતી. જેમાં મોડી સાંજ આ ટ્રકને બહાર કાઢવામાં આવી છે. આ રોડ પર અવાર નવાર ટ્રક ફસાવાના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં ટ્રક ફસાવાના કારણે રોડ બ્લોક તથા લોકો તોબા પૌકારી ઉઠ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us